1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

1 વર્ષમાં ટ્વિટરમાં થયા આટલા ફેરફાર, આ ફીચર્સથી યૂઝર્સની સુરક્ષા વધી

એક વર્ષમાં ટ્વિટર કેટલું બદલાયું આ નવા ફીચર્સ થયા સામેલ જેનાથી યૂઝર્સની સુરક્ષા પણ વધી નવી દિલ્હી: વર્ષ 2021 દરમિયાન ટેક્નોલોજી ક્ષેત્રે અવનવા અનેક પરિવર્તનોને સ્થાન લીધુ છે. જેમાં ફેસબૂકે પોતાનું નામ બદલીને મેટા કર્યું છે તો બીજી તરફ વોટ્સએપ અને ટ્વિટર જેવી એપ્સમાં પણ અનેકવિધ ફીચર્સ યૂઝર્સની સહુલિયત માટે લૉંચ કરવામા આવ્યા છે. ટ્વિટરમાં […]

હવે ટીવીની સ્ક્રીન પર જ આહલાદક ભોજનનો સ્વાદ માણી શકાશે, જાપાને કર્યું આ ઇનોવેશન

જાપાને કર્યું એક નવું ઇનોવેશન હવે ટીવી સ્ક્રીન પર જ મનપસંદ ભોજન લઇ શકાશે તેનાથી ટીવી જોવાનો અનુભવ વધુ શાનદાર થશે નવી દિલ્હી: ટેક્નોલોજીના ક્ષેત્રે જો કોઇ સૌથી આગળ પડતો દેશ હોય તો તે જાપાન છે. જાપાન પોતાના ઇનોવેશન, ટેક્નોલોજી માટે વિશ્વભરમાં મશહૂર છે. જાપાન એવી એવી ટેક્નોલોજી વિશ્વ સમક્ષ લાવે છે કે જેના વિશે […]

WhatApp વર્ષ 2022માં લાવી રહ્યું છે આ ઘાંસૂ ફીચર્સ, તેના વિશે જાણીને તમે ઝુમી ઉઠશો

વોટ્સએપ યૂઝર્સ માટે આવશે ઘાંસૂ ફીચર્સ વર્ષ 2022માં આવી રહ્યા છે આ પાંચ દમદાર ફીચર્સ જેનાથી તમારો ચેટ એક્સપીરિયન્સ વધુ શાનદાર બનશે નવી દિલ્હી: ડિસેમ્બર મહિનો હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે નવા વર્ષનો ટૂંક સમયમાં ઉદય થશે ત્યારે નવા વર્ષે વોટ્સએપ પોતાના યૂઝર્સને અનેક નવા ફીચર્સ આપીને રાજીના રેડ કરવા માટે તૈયાર છે. યૂઝર્સ […]

Google ના ઉપયોગ વખતે આ કામ ના કરતા, અન્યથા જેલના સળિયા પાછળ ધકેલાઇ જશો

Googleનો ઉપયોગ કરતી વખતે આ ભૂલો ના કરતાં અન્યથા તમે જેલ ભેગા થશો જાણો શું શું ના સર્ચ કરવું જોઇએ નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત સર્ચ એન્જિન તરીકે ગૂગલ ટોપ પર છે અને સમગ્ર વિશ્વમાં પ્રતિદીન ગૂગલ સર્ચ પર હજારો વસ્તુઓ વિશે લાખો લોકો સર્ચ કરતા હોય છે. જો કે કેટલીક વસ્તુઓ  ગૂગલ […]

ભારતમાં જ iPhone 13નું ઉત્પાદન થશે, ફેબ્રુઆરી 2020માં ઉત્પાદન શરૂ કરવાની કંપનીની યોજના

હવે ભારતમાં જ iPhone 13 બનશે ફેબ્રુઆરી 2022માં ઉત્પાદન શરૂ કરવાની કંપનીની યોજના તેનાથી એપલને મોટો ફાયદો થશે નવી દિલ્હી: હવે ભારતમાં જ iPhone 13નું નિર્માણ થશે. ચેન્નાઇ પાસે ફોક્સકૉન પ્લાન્ટમાં પહેલા જ નવી આઇફોન 13 સીરિઝના મોડલનું ઉત્પાદન કરવા માટે ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફેબ્રુઆરી 2022થી તેમાં ઉત્પાદન શરૂ થશે. આ પ્લાન્ટમાં […]

બિઝનેસ યૂઝર્સ માટે કમાલનું છે વોટ્સએપનું Quick Reply ફીચર, જાણો તેની ખાસિયત

નવી દિલ્હી: વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય અને પ્રચલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને વોટ્સએપ આજના આધુનિક યુગમાં દરેકના જીવનનો એક અગત્યનો ભાગ બની ચૂક્યું છે. મોટા ભાગના કામકાજ માટે જેમ કે ચેટિંગ, શેરિંગ, કે પેમેન્ટ માટે પણ વોટ્સએપનો ઉપયોગ થાય છે. જો તમને પણ વોટ્સએપમાં બહુ બધા મેસેજ આવતા હોય તો તમારે માટે હવે […]

ભારતના યૂઝર્સને દર મહિને 16 સ્પેમ કૉલ્સ આવે છે, જાણો Truecaller ના કેટલાક રસપ્રદ આંકડાઓ

નવી દિલ્હી: આજના આ ઝડપી યુગમાં આજે દરેક વસ્તુ લગભગ ફોન પર જ થાય છે અને ફોનના સતત વધતા વપરાશ સાથે આજે લોકો વધુ એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તે છે સ્પેમ કૉલ્સ. દિવસ દરમિયાન અનેક સ્પેમ કૉલ્સથી વ્યક્તિ અકળાઇ જાય છે. વિવિધ પ્રકારના માર્કેટિંગ કે અન્ય કોઇ સ્કીમને લગતા કૉલ્સથી વ્યક્તિ ત્રસ્ત […]

આઇટી વર્કરે ભૂલમાં હાર્ડ ડ્રાઇવ કચરામાં ફેંકી દીધી, તેમાં 3400 કરોડ રૂપિયાના બિટકોઇન હતા સ્ટોર

આઇટી વર્કરે કચરામાં ભૂલમાં ફેકી દીધી હાર્ડ ડ્રાઇવ આ હાર્ડ ડ્રાઇવમાં 3400 કરોડ રૂપિયાના બિટકોઇન હતા હવે તેને શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે નવી દિલ્હી: અત્યારે એક બિટકોઇનની કિંમત 30 લાખથી પણ વધુ છે ત્યારે જે લોકો પાસે અનેક બિટકોઇન છે તે દરેક કરોડપતિ તો છે જ. જો કે ક્યારેક નસીબમાં ના હોય તો […]

એલર્ટ: ગૂગલ ક્રોમ કરો છો યૂઝ? તો ચેતજો અન્યથા સિસ્ટમ થઇ જશે હેક

ગૂગલ ક્રોમમાં આવી કેટલીક ખામી તેથી હેકર્સથી બચવા માટે તેને અપડેટ કરવું જરૂરી આ સ્ટેપ્સ ફોલો કરી તેને અપડેટ કરો નવી દિલ્હી: આજે મોટા ભાગના લોકો જે ઇન્ટરનેટનો વપરાશ કરે છે તેઓ મોટા ભાગે નેટ એક્સેસ કરવા માટે કે અન્ય કોઇ કામ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ ગૂગલ ક્રોમનો ઉપયોગ […]

આ પ્રકારની ફેક એપ્સથી રહો સાવધ અન્યથા એકાઉન્ટનો એક જ ઝાટકે થઇ જશે સફાયો

સાઇબર દોસ્ત લોકોને કરી રહ્યું છે સતર્ક આ પ્રકારની લોન આપતી ફેક એપ્સથી રહો સાવધાન અન્યથા તમારું એકાઉન્ટ થઇ જશે સાફ નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના આ ફાસ્ટ યુગમાં સાઇબર ફ્રોડના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. હેકર્સ નવા નવા કીમિયા અજમાવીને યૂઝર્સને તેની જાળમાં ફસાવીને તેના એકાઉન્ટનો સફાયો કરી નાખતા હોય છે. સાઇબર ગઠિયાઓ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code