જમ્મુ કાશ્મીરના કુલગામ થયેલી અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો જીલ્લા કમાન્ડર ઠાર
હિઝબુલ મુજાહિદ્દીનનો જીલ્લા કમાન્ડર ઠાર ગઈકાલે થયેલી અથડામણમાં માર્યો ગયો પોલીસે આ મામલે આપી જાણકારી શ્રીનગરઃ- જમ્મુ – કાશ્મીરના કુલગામ જિલ્લામાંવિતેલા દિવસને શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો નવનિયુક્ત જિલ્લા કમાન્ડર ઠાર મરાયો હતો. આ સમગ્ર આ બાબતે પોલીસે માહિતી આપી હતી. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના અશમુજી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની […]


