જમ્મુ-કાશ્મીરઃ હીરાનગરમાં પોલીસ અને ભારતીય સેનાની ઘેરાબંધી અને તાપાસ યથાવત
નવી દિલ્હીઃ ભારતીય સેના જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને હિરાનગરના સાનિયાલ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોને આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સાનિયાલ હીરાનગર વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને રાઈઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. ભારતીય સેનાના રાઈઝિંગ સ્ટાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર લખ્યું, “આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત […]