1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નાણાકીય મનનો સંગમ: RRU એ વિશ્વ રોકાણકાર જાગૃતિ સપ્તાહ શરૂ કર્યું

ભારતની નાણાકીય અખંડિતતા અને આર્થિક સાર્વભૌમત્વને મજબૂત કરવાના સતત પ્રયાસમાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ વિશ્વ રોકાણકાર જાગૃતિ સપ્તાહ 2025નું ઉદ્ઘાટન એક ઇન્ટરેક્ટિવ સત્ર સાથે કર્યું જેમાં NSE ICC, NSE IX, NSE IL અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ના પ્રખ્યાત પ્રતિનિધિઓને એકત્ર કરવામાં આવ્યા. આ ઇવેન્ટ વધતી જતી ડિજિટલાઇઝ્ડ નાણાકીય ઇકોસિસ્ટમમાં જ્ઞાન વિનિમય, […]

ભારત 2028 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે: PM સ્ટાર્મર

મુંબઈઃ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર બે દિવસીય ભારત પ્રવાસે મુંબઈ પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ સ્ટાર્મર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે ભારત 2028 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. પીએમ કીર સ્ટાર્મર બ્રિટનના 125 સૌથી અગ્રણી સીઈઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, […]

IIT ગાંધીનગરના સંશોધકોએ નેકસ્ટ-જનરેશન એનર્જી ટેકનોલોજી માટે ટકાઉ, બિન-ઝેરી જળ-પ્રતિરોધક કોટિંગ્સ વિકસાવ્યા

ગાંધીનગરઃ જળ-પ્રતિરોધક (વોટર રેપેલન્ટ) સપાટીઓ સાથે ઔદ્યોગિક વિશ્વનો ગાઢ સંબંધ છે. પાવર પ્લાન્ટ્સથી લઈને ઓફિસોની વિશાળ ઇમારતોમાં એર કન્ડીશનીંગ સિસ્ટમ્સ સુધી, સપાટી પર પાણી કેવી રીતે વર્તે છે તે નિયંત્રિત કરવાની ક્ષમતા સીધી રીતે વધેલી ઊર્જા કાર્યક્ષમતા, ઘટાડેલા ખર્ચ અને વધેલી કાર્યકારી વિશ્વસનીયતામાં પરિવર્તિત કરે છે. છતાં આ પ્રગતિને સક્ષમ બનાવનારા રસાયણોએ પર્યાવરણીય કટોકટી ઊભી કરી છે, જેના કારણે […]

બિહાર વિધાનસભા ચૂંટણી: NDA ના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ યથાવત્

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા બેઠકોના સન્માનજનક હિસ્સાની માંગણીને પગલે NDAમાં, દરેક ઘટક પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ LJP (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી […]

પ્રધાનમંત્રીએ વાયુસેના દિવસ પર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના દિવસ પર તમામ બહાદુર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વાયુસેના દિવસ પર તમામ બહાદુર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. ભારતીય વાયુસેના બહાદુરી, શિસ્ત અને ચોકસાઈનું પ્રતીક છે. તેઓએ સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણા આકાશને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ […]

મુંબઈ હુમલા વખતે કોંગ્રેસ સરકારે આતંકવાદ સામે ઘુટના ટેકવ્યા હતા, આ નવુ ભારત ઘરમાં ઘુસીને મારે છેઃ PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2008ના મુંબઈ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “મુંબઈ ભારતની આર્થિક રાજધાની છે અને વિશ્વના સૌથી જીવંત શહેરોમાંનું એક છે. તેથી જ 2008માં આતંકવાદીઓએ મુંબઈને નિશાન બનાવ્યું હતું, પરંતુ તે સમયે સત્તામાં રહેલી […]

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન, દેશનું સૌથી મોટું ‘ગ્રીનફિલ્ડ’ એરપોર્ટ બન્યું

મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટના પ્રથમ તબક્કાનું નિર્માણ રૂ. 19,650 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. આ ભારતનો અત્યાર સુધીની સૌથી મોટો ગ્રીનફિલ્ડ હવાઇમથક પ્રોજેક્ટ છે, જે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈ મહાનગર ક્ષેત્રનો બીજુ આંતરરાષ્ટ્રીય […]

શ્રીમાધોપુરમાં ટ્રેન પાટા પરથી ઉતરી, અનેક કોચ એકબીજા પર ઢળી પડ્યા

સીકર જિલ્લાના શ્રીમાધોપુર ખાતે નવા રેલ્વે સ્ટેશન નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. ફુલેરાથી રેવાડી જતી માલગાડીના અનેક ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી ગયા અને એકબીજા પર ઢગલા થઈ ગયા. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અને ટ્રેક પુનઃસ્થાપન કાર્ય શરૂ કર્યું. […]

IPS વાય પૂરણ કુમાર આત્મહત્યા: 8 પાનાની સુસાઇડ નોટમાં 10 અધિકારીઓ સામે ગંભીર આરોપો

હરિયાણા કેડરના સિનિયર આઈપીએસ અધિકારી વાય પૂરણ કુમારની આત્મહત્યાએ સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. ચંદીગઢમાં પોતાના ઘરે ગોળી મારીને આત્મહત્યા કરનાર અધિકારીની નજીક આઠ પાનાની એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં તેમણે હરિયાણા પોલીસના 10 વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં ભૂતપૂર્વ ડીજીપી, વર્તમાન ડીજીપી, એડીજીપી અને એસપી સ્તરના અધિકારીઓનો […]

દિલ્હી પોલીસે મોટા ડિજિટલ છેતરપિંડી કેસનો પર્દાફાશ કર્યો, ત્રણ આરોપીઓની ધરપકડ કરી

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે એક મોટા ડિજિટલ છેતરપિંડી કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમણે 80 વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારીને ધમકી આપીને આશરે 42.49 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપીઓના ખાતામાં 8.49 લાખની રકમ શોધી કાઢી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ રાજસ્થાનના પાલીના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વૃદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code