1. Home
  2. revoinews

revoinews

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન આવતીકાલે ઈઝરાયલની મુલાકાત લેશે

દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી હમાસ દ્રારા ઈઝરાયને નિશઆન બનાવવામાં આવી રહ્યું છે જેમાં હજારો લોકોના મોત પણ થયા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે  અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન આવતીકાલે 18 ઓક્ટોબરના રોજ ઈઝરાયલની મુલાકાત લેવા જઈ રહ્યા છે આ મામલે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન એ જાણકારી આપી […]

વર્લ્ડ કપ મેચમાં ક્રિકેટર શુભમન ગિલનું મેદાનમાં રમવા ઉતરવું બન્યું મુશ્કેલ, જાણો શું છે કારણ

દિલ્હીઃ- 5 ઓક્ટબરને વિતેલા દિવસથી અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમામં વર્લ્ડ કપનો આરંભ થી ચૂક્યો છે પ્રથમ દિવસે ઈન્ગલેન્ડ અને ન્યુઝિલેન્ડ સામસામે ટકારાયું હતું ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમને લઈને એક નિરાશા જનક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્લ્ડકપમાં ભારત મેચ રમે તે પહેલા જ ફેન્સને મોટો ઝટકો લાગ્યો  છે. ફોર્મમાં ચાલી […]

મૂળ ભારતીય કેનેડાના સાંસદ ચંદ્ર આર્યાની ખાલિસ્તાનીઓને ફટકાર, ભારતીયોને શાંત રહેવાની કરી અપીલ

દિલ્હીઃ કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યા બાદ બન્ને દેશઓ વચ્ચે નો વિવાદ વકર્યો છે ત્યારે તાજેતરમાં કેનેડામાં રહેતા ભારતીયોને લઈને જોખમની વાત પણ સામે આવી છે અને આ વાત મૂળ ભારતીય સાસંદ દ્રારા કહેવામાં આવી છે. ભારતમાં નિયુક્ત ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ ના નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ઈન્ડો-કેનેડિયન હિંદુઓને દેશ છોડવા માટે […]

કેરળમાં નિપાહ વાયરસનો કહેર- કોઝિકોડીમાં વાયરસ સામે લડવા માટે રાજ્યની સરકારે લોંચ કરી ઓપીડી સેવા

દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ નવાયરસનું જોખમ વઘતુ જઈ રહ્યું છે રાજ્ય સરકાર સહીત કેન્દ્રીની આરોગ્ય ટીમ પણ ખાસ નજર રાખી રહી છે ત્યારે સરકાર દ્રારા વાયરસને ફેલાતો અટકાવવા માટે અનેક પ્રકારના જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તેની ઈ-સંજીવની ટેલીમેડિસિન સિસ્ટમ હેઠળ વિશેષ બહારના […]

આજથી દેશભરમાં ત્રીજા સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાનો કરાશે આરંભ

દિલ્હીઃ- દેશભમાં આજથી સ્વચ્છતા અભિયાનનો આરંભ થવા જઈ રહ્યો છે આ ત્રીજા અભિયાનનો પ્રથમ તબક્કો હશે.આ પહેલા 2 સ્વચ્છતા અભિયાન થઈ ચૂક્યા છે માહિતી પ્રમાણે સ્વચ્છતા અભિયાનનો અભિયાનનો પ્રથમ તબક્કો 15 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ તબક્કામાં તમામ મંત્રાલયો અને વિભાગો પેન્ડિંગ કેસો અને સ્વચ્છતા માટેની જગ્યાઓની ઓળખ કરશે. અમે નિકાલ કરવા માટે બિનજરૂરી […]

ભાદરવી પૂનમઃ અંબાજીમાં પગપાળા યાત્રાળુઓ માટે 4 મોટા વૉટરપ્રૂફ ડોમ બનાવાશે

ગાંધીનગર : ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો […]

ચીનની નાપાક હરકત, ફરી અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાનો ભાગ ગણાવ્યો

દિલ્હીઃ- ચીન સતત બોખલાઈ રહ્યું છે ભારતનો અંગ ગણાતા અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને સતત તે પોતાનો ભાગ કહી રહ્યું છે ત્યારે ફરી એક વખત ચીને આ નાપાક હરકત કરી છે એન આ બન્ને રાજ્યોને પોતાનો ભાગ ગણાવ્યો છે.ચીને તેના માનક નકશાનું નવું સંસ્કરણ બહાર પાડ્યું છે. જાણકારી પ્રમાણે આ માનકપત્રમાં  નકશો જાહેર કરતાની સાથે […]

સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર 4 બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી

અમદાવાદઃ રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર થી છ વર્ષની વયના ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. મૂળ અને સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી સફળતાપૂર્વક ચાર સર્જરી કરીને સુરતમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બે, […]

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની બોક્સ ઓફીસ પર શાનદાર ઓપનિંગ

મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર રજનિકાંત સાઉથના ભગવાન સમાન છે તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય એટલે તહેલકો મચાવે છે ત્યારે તાજેતરમાં પણ કઈક આવું જ જોવા મળ્યું છે રજનીકાંતની ફિલ્મ જેલરે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, રજનીકાંતની ફઇલ્મ જેલર  જ્યાં 2023માં આ ફિલ્મ પઠાણ અને આદિપુરુષ બાદ ત્રીજી સૌથી […]

દેશના રેલ્વે સ્ટેશના પુનઃવિકાસ થવાથી કોઈ પણ પ્રકારના ભાડામાં નહી થાય વધારો – રેલ્વે મંત્રી

દિલ્હીઃ- દેશના અનેક રેલ્વે સ્ટેશનોની કાય પલટવા જઈ રહી છે ત્યારે કેટલાક લોકોના મનમાં સવાલ છે કે રેલ્વે અતિ સુવિધાઓથી સજ્જ બનતા તેના ભાડામામં કે પ્લેટફોર્મ ટિકિટના દરોમાં વધારો થી શકે છે જો કે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે રેલ્વેએ દેશના લગભગ 1300 મોટા સ્ટેશનોને ‘અમૃત ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code