1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કેદારનાથ ધામમાં બરફ વર્ષાથી સમગ્ર વિસ્તાર સફેદ ચાદર પથરાઈ

દિલ્હીઃ ઉત્તરાખંડ સ્થિત ભગવાન શિવના 11માં જ્યોતિલિંગ બાબા કેદારનાથ ધામમાં ભારે બરફ પડ્યો હતો. જેથી સમગ્ર કેદારનાથ ધામમાં બરફની સફેદ ચાદર પથયાઈ ગઈ હતી. હિમવર્ષાના કારણે હવાઈ સેવાને પણ વ્યાપક અસર થઈ છે. તંત્ર દ્વારા બરફને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દેવસ્થાનમ બોર્ડના પ્રવક્તા ડો. હરીશ ગૌડએ જણાવ્યું હતું કે, રવિવાર સાંજથી કેદારનાથ […]

નવા દિશા-નિર્દેશ જારી – આજથી વિદેશથી આવતા પ્રવાસીઓ એ ભારતમાં નહી રહેવું પડે ક્વોરોન્ટાઈન હેઠળ, જો કે કેટલીક શરતો લાગૂ

ભારત આવતા વિદેશી  પ્રવાસીઓને ક્વોરોન્ટાઈનમાંથી રાહત કેન્દ્રએ જારી કર્યા નવા દિશા-નિર્દેશ દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી કોરોનાના પ્રકોપને લઈને બહારથી આવતા વિદેશી પ્રવાસીઓને ભારકમાં ક્વોરોન્ટાઈન હેઠળ રાખવાના આદેશ હતા જો કે હવે તેમાં મોટી રાહત મળી છે, ભારતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે હેઠળ સંપૂર્ણ વેક્સિન વાળા દેશોના પ્રવાસીઓને ક્વોરેન્ટાઇનમાં રહેવામાંથી મૂક્તિ આપવામાં […]

દિવાળીનો સમય છે, ફરવા માટે જવું હોય તો આ રહી બેસ્ટ જગ્યા

ગુજરાતમાં ફરવાલાયક સ્થળ સરદાર સરોવર ડેમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા SoU ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક વર્ષોથી તેના વિકાસની કામગીરી ચાલી રહી છે. 130 મીટર ઉંચા આ બંધને પવિત્ર નર્મદા નદીનું પાણી મળે છે. આ યોજનાથી આજે ગુજરાતના કરોડો લોકોને આ બંધનું […]

ઠંડીની ઋતુમાં ફરવા માટે બેસ્ટ છે કર્ણાટકનું આ ખાસ શહેર,જાણો ચિકમલગૂરની વિશેષતાઓ

કર્ણાટકમાંફરવા માટે ચિકમલગૂર છે બ્સ્ટ શહેર અહીની સુંદરતા છે મન મોહક કપલ માટે છંડીની ઋતુમાં ફરવા લાયક બેસ્ટ પ્લેસ છે હાલ થોડીથોડી ઠંડી ચાલી રહી છે, ત્યારે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલા પર્વતો શાંતિ અને આરામદાયક ક્ષણો વિતાવવા માટે શ્રેષ્ઠ છે. કર્ણાટકનું એક આકર્ષક હિલ સ્ટેશન  કે જેનું નામ છે ચિકમગલૂર , જે ઘોંઘાટથી દૂર એકાંતમાં […]

ભાવનગર-બાંદ્રાની ટ્રેનમાં વધારાનો ફસ્ટક્લાસ એસી કોચ લગાડાશે

ભાવનગરઃ ગોહિલવાડને મુંબઈ સાથે જોડતી ટ્રેન ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે. પશ્ચિમ રેલવેએ ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના એસી ફર્સ્ટ ક્લાસ કોચ લગાડવાનો નિર્ણય કર્યો છે. પશ્વિમ રેલવેના ભાવનગર ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ  ટ્રેન નં. 02972/02971 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલમાં છ મહિનાના સમયગાળા માટે એક વધારાનો […]

ગુજરાતના નેશનલ પાર્ક અને અભ્યારણોમાં ફરવું છે? તો તે પહેલા જાણી લો તેના વિશેની તમામ માહિતી

ગુજરાતમાં ફરવા માટે અનેક સ્થળો નેશનલ પાર્કમાં જવું છે? ગીરનું અભ્યારણ્ય પણ છે મસ્ત ગુજરાતના લોકો ખાવાના અને ફરવાના એટલા શોખીન હોય છે કે તેની ના પૂછો વાત, જ્યારે જ્યારે ગુજરાતના લોકોને ફરવાનો સમય મળે ત્યારે મોટા ભાગના લોકો તો અભ્યારણ્ય અને નેશનલ પાર્કમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે, તો હવે જે લોકોને ફરવા […]

સુરતથી મહુવા જતા લોકો માટે મહત્વની જાણકારી, સ્પેશિયલ ટ્રેનમાં નવા ડબ્બા જોડવામાં આવશે

સુરતથી મહુવા જવું થશે સરળ કાર્યરત ટ્રેનમાં નવા કોચ જોડવામાં આવશે મુસાફરો માટે મહત્વના સમાચાર પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખતાં 09049/09050 સુરત-મહુવા સ્પેશિયલ ટ્રેનમાં નવેમ્બર 2021ના પ્રથમ અઠવાડિયામાં પાંચ સ્લીપર અને એક સેકન્ડ સિટીંગના વધારારૂપેરબના રૂપે કોચ જોડવામાં આવી રહ્યા છે. તે મુજબ ટ્રેન નં. 09049 સુરત-મહુવા સ્પેશિયલમાં તારીખ 30 […]

અમદાવાદથી ઉત્તર પ્રદેશ જનારા લોકો માટે ખાસ સૂચના, કાલુપુરથી કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે

ઉત્તરપ્રદેશ જનારા લોકો માટે ખાસ કાલુપુરથી કાનપુર માટે ચાલશે સ્પેશિયલ ટ્રેન આ રહી વધારે માહિતી રેલવે પ્રશાસન દ્વારા દિવાળના તહેવારને ધ્યાનમાં રાખીને, યાત્રીયોની માંગ તથા સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલની વચ્ચે 26 ઓક્ટોબર થી 30 નવેમ્બર, 2021 સુધી (સાપ્તાહિક) સુપર ફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન (સંપૂર્ણ રીતે રીઝર્વ) ચલાવવાનો નિર્ણય કરેલો છે. જેનુ વર્ણન […]

તહેવારની સિઝનમાં ફરવા માટે આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ, આજે જ કરો બુકિંગ

ફરવા માટે આ જગ્યા છે બેસ્ટ તહેવારમાં ફરવા માટે સૌથી સારી અને સસ્તી જગ્યા મોટી સંખ્યામાં લોકોની મનપસંદ જગ્યા કોરોનાવાયરસથી દેશની સ્થિતિ સુધર્યા બાદ હવે લોકોને ફરવા જવાનો જબરો ચસ્કો લાગ્યો છે. હવે લોકો ફરવા માટે દેશની કેટલીક ફરવાલાયક જગ્યા પર જઈ રહ્યા છે ત્યારે હવે લોકોએ તે જાણવું જરૂરી છે કે ફરવા માટે આ […]

આ છે દુનિયાના સૌથી સુંદર પર્યટન સ્થળો,તસવીર જોઈને જ કરશો ટ્રિપ પ્લાન

વિશ્વના 5 સૌથી સુંદર પ્રવાસન સ્થળો મોસ્કો અને તુર્કીનું નામ પણ સામેલ    સ્વિટ્ઝરલેન્ડમાં રાઈન ફોલ્સ છે ખૂબ પ્રખ્યાત દિલ્હી:દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે, જે તેમની સુંદરતા માટે પ્રખ્યાત છે. હજારો અને લાખો પ્રવાસીઓ આ સ્થળો જોવા અને અહીં સમય પસાર કરવા આવે છે. કોરોનાથી છુટકારો મેળવ્યા પછી, જો તમે પણ આવા સુંદર પર્યટન સ્થળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code