જાણો ઘરના ફ્રીજમાં જમાવેલા બરફના અનેક ઉપયોગ – સોજાથી લઈને દુખાવામાં બરફ આપે છે રાહત
સામાન્ય રીતે આપણાને ઘરમાં કંઈક વાગે છે અથવા તો વાગ્યા બાદ બ્લડ નીકળે છો તો આપણે પ્રાથમિક ઉપચાર પહેલા કરી લેતા હોઈએ છીએ અને ત્યાર બાદ ડોક્ટરની મુલાકાત કરતા હોય છે, ત્યારે આજે આપણે બરફના પ્રાથમિક સારવારમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય તે વાત કરીશું. સામાન્ય રીતે ફ્રીજ તો આજકાલ દરેક ઘરમાં જોવા મળે છએ […]