ગાંધીનગરમાં મુખ્ય રસ્તા પર આવેલા 10 સર્કલોને બોર્ડ-નિગમોને સોંપી વિકાસ કરાશે
સરકારી સંસ્થાના સહયોગથી સર્કલોનું બ્યુટિફિકેશન કરાશે શહેરના 9 સર્કલનો મેટ્રો રેલના લીધે વિકાસ કરી શકાશે નહી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સુંદર બનાવવા આયોજન કરાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને વધુ સંદર બનાવવા મ્યુનિ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર આવેલા સર્કલોના ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન માટે હવે સરકારી સંસ્થાઓ, બોર્ડ- નિગમોને પ્રાયોરિટી આપવાનો […]