સુરતમાં નવા બનેલા રોડ તૂટી જતાં 10 કોન્ટ્રાકટરોને 50 લાખનો દંડ ફટકારાયો
મ્યુનિ.કમિશનરના સ્પષ્ટ સુચના, કોન્ટ્રાક્ટરોએ સ્વખર્ચે રોડ રિપેર કરી દેવો પડશે, શહેરમાં ઉબડ-ખબડ રોડને લીધે અકસ્માત થશે મ્યુનિ. FIR સુધીની કાર્યવાહી કરશે, શહેરમાં ગેરન્ટીવાળા 20 રોડ સિઝનનો પહેલો વરસાદ પણ સહન ન કરી શક્યા સુરતઃ શહેરમાં પ્રથમ વરસાદમાં કરોડોના ખર્તે બનેલી રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેમાં ગેરન્ટી પિરિયડવાળા 20 મુખ્ય રસ્તા તૂટી ગયા હતા. ત્યારે મુખ્યમંત્રીની […]