24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96,000 રૂપિયાની નજીક પહોંચ્યો
મુંબઈઃ ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) દ્વારા સાંજે જાહેર કરાયેલા ભાવ મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 95,886 રૂપિયા થઈ ગયો છે, જે શુક્રવારે સાંજે જાહેર કરાયેલા ભાવ કરતાં 102 રૂપિયા વધુ છે, જે પ્રતિ 10 ગ્રામ 95,784 રૂપિયા છે. ૨૨ કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ વધીને 87,832 રૂપિયા થઈ ગયો છે, જે […]