કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ દર્શન કર્યા
ઉત્તરાખંડ સ્થિત બાબા કેદારનાથ ધામના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ચોમાસું શરૂ થયું હોવા છતાં અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 10 મેથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે બાબાની યાત્રા મોડી શરૂ થઈ, તેમ છતાં ભક્તોની સંખ્યામાં […]