પોરબંદર નજીક દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું ઓપરેશન, બોટ સાથે 10 પાકિસ્તાની પકડાયા
અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. પાકિસ્તાનની સીમા નજીક હોવાથી ગુજરાતનો દરિયા કાંઠો સંવેદનશીલ ગણવામાં આવે છે. તાજેતરમાં દરિયા કાંઠેથી ડ્રગ પકડાતા બાદ મરીન પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ કોસ્ટગાર્ડ પણ સતત પેટ્રોલિંગમાં રહે છે. ત્યારે કોસ્ટ ગાર્ડે ગુજરાતના સમુદ્રમાંથી 10 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાકિસ્તાની […]