ભાવનગરમાં મેગા ડિમોલિશન, બે દિવસમાં 100 મકાનો અને 4 ધાર્મિક દબાણો હટાવાયા
મ્યુનિ. કોર્પોરેશને પોલીસ-એસઆરપીના બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરી શહેરના નવા પરા કબ્રસ્તાન બાદ ફુલસરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ દબાણકર્તાઓને અગાઉ માલિકી આધાર પુરાવા રજૂ કરવા અંગે નોટિસો અપાઈ હતી ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જૂદા જૂદા વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અને છેલ્લા બે દિવસમાં ગેરકાયદે 100 મકાનો […]


