સોમનાથ મંદિરઃ નરેન્દ્ર મોદીએ 1000 વર્ષના સંઘર્ષ અને અતૂટ આસ્થાને કરી યાદ
નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પ્રથમ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજથી શરૂ થઈ રહેલા ‘સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સાંસ્કૃતિક અખંડિતતા અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભાવુક પોસ્ટ કરીને સોમનાથના પુનરોદ્ધાર અને રાષ્ટ્રની એકતા પર ભાર મૂક્યો છે. આક્રમણો છતાં અડીખમ રહી આસ્થા પ્રધાનમંત્રીએ ઇતિહાસના […]


