ગુજરાત યુનિવર્સિટીમાં 10 મી નવેમ્બરથી પરીક્ષાઓ શરૂ થશે, જાન્યુઆરીથી નવા સત્રનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક કલેન્ડર મુજબ સંલગ્ન કોલેજો અને ભવનોમાં તા. 10મી નવેમ્બરથી સત્રાંક પરીક્ષાઓનો પ્રારંભ થશે. ડિસ્મ્બરના અંત સુધીમાં સત્ર પૂર્ણ થશે. અને જાન્યુઆરીથી નવા સત્રનો પ્રારંભ થશે. કોરોકાળને કારણે 2020-21 અને 2021-22ના શૈક્ષણિક વર્ષમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી.હવે સ્થિતિ સામાન્ય થઈ છે ત્યારે નવા સત્રથી બધું રાબેતા મુજબ શરૂ […]