જામનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 12 ગેરકાયદે દુકાનો પર બુડોઝર ફર્યું
મ્યુનિની મંજુરી વિના જ 12 દુકાનો બનાવી દેવામાં આવી હતી અગાઉ પણ આ વિસ્તારમાં 15 દુકાનો તોડવામાં આવી હતી દુકાનોને નિયમિત કરવા સુપ્રીમ કાર્ટ સુધી લડત ચાલી હતી જામનગરઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ લાલ આંખ કરી છે. જેમાં શહેરના જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે […]