યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના વિકાસના કામોનો પ્રારંભ
અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા 2.5 કિમીના શક્તિપથના કામનો આરંભ, ત્રણ ફેઝમાં થનારી કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ શરૂ 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ-વોકવે બનશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરથી ગબ્બરને જોડતા 2,5 કીમીના શક્તિપથના કામનો પ્રારંભ થયો છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 1200 કરોડના કામો હાથ ધરાશે, ત્રણ ફેઝમાં થનારી […]