ચોમાસાના આગમનને દોઢ મહિનો બાકી છે, ત્યારે ગુજરાતના અડધો-અડધ ડેમોના તળિયા દેખાયા
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. બીજીબાજુ અનેક ગામડાંઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિત કેટલાક જિલ્લાઓના અંતરિયાળા ગામોને ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. બીજીબાજુ રાજ્યમાં અડધાથી પણ વધુ ડેમો અને જળાશયોના તળિયા દેખાયા છે. એટલે કે ડેડ વોટર પાણી જ બચ્યું છે. ચોમાસાના […]