ઓમિક્રોન વિરિયેન્ટના ભયને લીધે સુરતવાસીઓએ વિદેશના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યાં
સુરતઃ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના ભયના કારણે સુરતવાસીઓ હવે વિદેશની ટૂરના કાર્યક્રમો કેન્સલ કરાવી રહ્યા છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા. વિદેશ જનારા લોકોને એવો ડર લાગી રહ્યો છે કે, […]