અમદાવાદ રેલવે ડિવિઝનમાં છેલ્લા 4 વર્ષમાં 15.86 લાખ ખૂદાબક્ષો ઝડપાયા
રેલવેએ 4 વર્ષમાં વગર ટિકિટ પ્રવાસ કરનારા પાસેથી 101 કરોડનો વસુલ્યા, અમદાવાદ ડિવિઝનમાં પ્રતિદિન 934 ખૂદાબક્ષો પકડાય છે, ગત વર્ષ કરતા આ વર્ષે વિના ટિકિટે પ્રવાસ કરતા ઓછા લોકો પકડાયા અમદાવાદઃ ગુજરાતમાં ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓ ચેકિંગ દરમિયાન પકડાતા હોય છે. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા સમયાંતરે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરીને છેલ્લા 4 વર્ષમાં […]