ગુજરાતમાં આજે બપોર સુધીમાં 125 તાલુકામાં વરસાદ પડ્યો, નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા
ગુજરાતમાં સીઝનનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો, રાજ્યમાં 113 ડેમો હાઈએલર્ટ પર, સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 125 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈચ જેટલો વરસાદ પડ્યો છે, રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની છે, જે ગુજરાત પરથી પસાર થાય […]