અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે 15 નવા એરોબ્રીજ બનાવાશે
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર દિનપ્રતિદિન વઘી રહેલા પેસેન્જરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટુંક સમયમાં એરપોર્ટની કાયાપલટ કરવામાં આવશે. દેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે ફલોર મુજબ ઉપરની બાજુએ ડિપાર્ચર અને નીચેની બાજુએ એરાઇવલ એરિયા ઊભો કરાશે. જે સંલગ્ન ડોમેસ્ટિક એરપોર્ટ આવનારા સમયમાં કેવુ લાગશે […]