15 હજાર ફૂટની ઊંચાઈએ વિશ્વના પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલને કરવામાં આવ્યું પેરાડ્રોપ
                    ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ પેરાડ્રોપ કરીને ઈતિહાસ રચ્યો  દેશી રીતે નિર્મિત હોસ્પિટલનો આ પ્રકારનો પ્રથમ પેરાડ્રોપ નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ શનિવારે 15 હજાર ફૂટની ઉંચાઈ પર વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલને પેરાડ્રોપ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સ્વદેશી રીતે નિર્મિત હોસ્પિટલનો આ પ્રકારનો પ્રથમ પેરાડ્રોપ છે. ભારતીય વાયુસેનાએ તેના અદ્યતન વ્યૂહાત્મક પરિવહન […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

