ખંભાતી પતંગોના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જીલ, રોકેટ, મોદી-યોગીની પતંગોની વધુ માગ
આણંદઃ ઉત્તરાણના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં પતંગો અને દોરીની ખરીદીમાં તેજી આવી રહી છે. આ વર્ષે રો-મટીરીયલ મોંઘુ થતા પતંગોના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પતંગ રશિયાઓ માટે ખંભાતી પતંગ એ નંબર વન ગણવામાં આવે છે. અને સૌથી વધુ ખંભાતી પતંગોની માંગ જોવા મળે છે. ખંભાતમાં […]