મોરબી સિરામિકના 1500 કન્ટેનરો ખાડી યુદ્ધને લીધે પરત ફરતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા
મોરબી, 23 માર્ચ 2026: 1500 containers of Morbi Ceramic returned due to Gulf War ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્યો છે. જેમાં મોરબીથી સિરામિક ટાઇલ્સ ભરીને જે કન્ટેનર મોકલાવવામાં આવ્યા હતા તેમાંથી 1500 જેટલા કન્ટેનરો સિરામિક કારખાનેદારોને પાછા આવ્યા છે ત્યારે કન્ટેનર ઉપર […]


