ગુજરાતમાં આજે બપોર સુધીમાં 158 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, મહુવામાં 3.19 ઈંચ
                    દરિયાકાંઠા વિસ્તારમાં બે દિવસ વાવાઝાડાની શક્યતા, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના, સૌરાષ્ટ્રના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 3.19 ઈંચ, ભરૂચના […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

