ભાવનગર જિલ્લામાં રવિ સીઝનમાં 15900 હેકટરમાં ડુંગળીનું વાવેતર
ગુજરાતમાં ડુંગળીના કૂલ વાવેતરમાં ભાવનગરનો હિસ્સો 64 ટકા, ગોહિલવાડમાં ગત વર્ષની તુલનાએ આ વખતે ડુંગળીના વાવેતરમાં વધારો, ભાવનગર જિલ્લામાં 44000 હેટકરમાં વાવણીનું કાર્ય પૂર્ણ ભાનગરઃ જિલ્લામાં રવિ સીઝનમાં હાલ વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં જિલ્લામાં ડુંગળી સહિત વિવિધ પાકોનું સરેરાશ 44000 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ ડુંગળીનું 15900 હેકટરમાં વાવેતર થયું છે. […]