બનાસકાંઠામાં 15મી માર્ચથી નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરાશે
પિયત ટાણે જ કેનાલોમાં પાણી નહીં આપવાની જાહેરાતથી ખેડુતો ચિંતિત ભારતીય કિસાન સંઘે પાણી બંધ કરવાનો અમલ મહિના પછી લાગુ કરવા માગ કરી નર્મદા નિગમના અધિકારીઓ કહે છે. કે, કેનાલમાં મરામતનું કામ કરવું જરૂરી છે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. તેથી જિલ્લાના ખેડુતોની આવક પણ વધી છે. જિલ્લાના […]