ક્રિકેટ ઈતિહાસમાં કોહલીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પુરા કર્યાં
નવી દિલ્હીઃ BCCI ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર ક્રિકેટ ઈતિહાસમાં પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં પરત કરતાની સાથે જ તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પૂરા કર્યાં છે. આ સિદ્ધિ કોહલીએ દિલ્હી અને આંધ્રપ્રદેશની વચ્ચે રમાયેલી મેચમાં હાંસલ કરી છે. 299 રનનો પીછો કરતી વખતે તેમણે […]


