શ્રીલંકાએ 17 ભારતીય માછીમારોને મુક્ત કર્યા
શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકન નૌકાદળ દ્વારા ધરપકડ કરાયેલા 17 ભારતીય માછીમારોને આજે ભારત પરત મોકલવામાં આવ્યા હતા. માછીમારી કરવા ગયેલા આ તમામ ભારતીય માછીમારો શ્રીલંકન નેવીની જાળમાં ફસાઈ ગયા હતા. કાયદાકીય કાર્યવાહી બાદ હવે તમામને મુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય મિશન દ્વારા આ […]