ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સ વસુલે છે, 1.39 લાખ કરોડની આવક
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ટેક્સની આવક 98 ટકા વધી, સ્ટેમ્પ રજિસ્ટ્રેશન ફીમાંથી 14 હજાર કરોડની કમાણી, નવી જંત્રીનો અમલ થતાં જ આવકમાં બમણો વધારો થશે ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ પ્રત્યક અને પરોક્ષ કરવેરા દ્વારા કરોડો રૂપિયાની આવક મેળવી છે. ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સની વસુલાત કરે છે. સરકારને છેલ્લા એક […]