ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ખનીજ માફિયા સામે 17695 કેસ કરીને 309 કરોડની વસુલાત કરી
રાજ્યમાં ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવે છેઃ રાજપૂત મહિસાગર અને પંચમહાલમાં કુલ 779 કેસમાં રૂ. 816.73 લાખની નોટીસ ઇસ્યુ કરાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં 30 લીઝને મંજુરી અપાઈ ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ખનીજ ચોરીના કેસો અંગે પૂછાયેલા પ્રશ્નનો ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે […]