દાહોદમાં SBI બેન્કની બે શાખામાં કરોડો રૂપિયાની લોનનું કૌભાંડ, 18 આરોપીની ધરપકડ
બેન્કના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થતાં બ્રાન્ચ મેનેજરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી, ન તો નોકરી, ન પગાર છતાં 50 કરોડની લોન આપી, નકલી સેલેરી સ્લિપ અને નકલી દસ્તાવેજો તૈયાર કરી કરોડોની લોન મેળવી દાહોદઃ શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની બે શાખામાં નકલી દસ્તાવેજોને આધારે લોન આપવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એસબીઆઈ બેન્ક દ્વારા […]