ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ સહિત 188 મકાનોને ખાલી કરવા મ્યુનિએ નોટિસ ફટકારી
40થી 50 વર્ષ જુના મકાનો જર્જરિત સ્થિતિમાં છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના ૫૧ મકાન ધારકોને પણ જર્જરિત મકાન ખાલી કરી દેવા નોટિસ, અગાઉ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી હતી, હવે મ્યુનિ.કોર્પોરેશનને મામલો સંભાળ્યો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ ફાળવવામાં આવ્યા છે. જેમાં ઘણાબધા સરકારી કર્મચારીઓ માટેના આવાસો જર્જરિત બન્યા છે. 40થી […]