રાજકોટમાં એક મકાનમાં ગોંધી રખાયેલા બંગાળના 19 બાળકોને મુક્ત કરાયા
બાળકો પાસે બાળમજુરી કરાવાયા બાદ મકાનમાં ગોંધી રખાતા હતા, કેટલાક બાળકો પર ઈજાના નિશાન જોવા મળતા મેડિકલ ચેકઅપ કરાયું, પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી રાજકોટઃ શહેરમાં કેટલાક કારખાનામાં કામ કરતા બાળ શ્રમિકોને મુક્ત કરાવવાની ઝુબેશ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના બેડીચોક નજીક ગોપાલ રેસિડેન્સી શેરી નંબર 1 ખાતેથી એક મકાનમાંથી ગોંધી […]