લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસની આગેવાનીમાં 19 વિપક્ષી નેતાઓએ PM મોદીને હરાવવા મીલાવ્યાં હાથ
દિલ્હીઃ દેશમાં વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં હતા. એટલું જ નહીં 2019ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારના કૃષિ બીલને લઈને ખેડૂતો અને વિપક્ષો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કોંગ્રેસ સહિતની વિપક્ષી […]


