ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 19મી ફેબ્રુઆરીથી મળશે
ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ 20મી ફેબ્રુઆરીએ રજુ થશે બજેટનું કદ 10થી 25 ટકા વધે એવી શક્યતા નવા વિધેયકો પણ ગૃહમાં રજુ કરાશે ગાંધીનગરઃ ગુજરાતના બજેટ સત્રનો આગામી તા. 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે, અને 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાશે. આ વખતનું ગુજરાતનું બજેટ કેવુ હશે તેના પર વેપાર જગતની મીટ મંડાયેલી છે. કહેવાય છે […]


