રાજકોટમાં સિટીબસના અકસ્માત બાદ કડક પગલાં લેવાતા 20 ડ્રાઈવરોએ રાજીનામાં આપ્યા
મ્યુનિએ સિટીબસમાં ડ્રાઈવરોની કેબીનમાં CCTV કેમેરા મુકવાનો નિર્ણય લીધો મ્યુનિએ એજન્સીને તાત્કાલિક નવા ડ્રાઈવરોની ભરતી કરવા સુચના આપી ડ્રાઈવરોના રાજીનામાંથી સિટીબસ સેવાને અસર રાજકોટ: શહેરમાં સિટીબસના ચાલકે પૂર ઝડપે અને બેદરકારી બસ ચલાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતને લીધે શહેરીજનોમાં ભારે રોષ ઊભો થયો હતો. ત્યારે આવા અકસ્માતોના બનાવ […]