રાજકોટ જિલ્લામાં સિંહોની તરસ છીપાવવા 20 પાણીના અવેડા અને 200 વોચ ટાવર ઊભા કરાશે
રાજકોટઃ જિલ્લામાં અવાર-નવાર વનરાજોના આંટાફેરાને લીધે જિલ્લાનો બૃહદગીર વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વન વિભાગ દ્વારા સિંહોના કાયમી વસવાટની યોજના અંતર્ગત ગોંડલના ધરાડા-દેરડી-ખંભાલીડા, કાગવડ અને મસીતાળામાં 15 થી 20 પાણીના અવેડા બનાવાશે. તેમજ 200 જેટલા વોચટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના જુદા જુદા વિસ્તારોનો સત્તાવાર રીતે બૃહદ ગીરમાં પણ […]