વાવાઝોડાની આગાહીને લીધે માંગરોળ બંદર પર 2000 બોટ લાંગરી દેવાઈ
સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ માછીમારોને દરિયો ન ખેડવા સુચના દરિયામાં કરંટ, મોહાકાય મોજા ઉછળ્યા અમદાવાદઃ વોલમાર્ક સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતના સાગરકાંઠે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા છે. બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાયા છે. માંગરોળ બંદર ખાતે બે હજાર […]