1. Home
  2. Tag "206 reservoirs"

ગુજરાતમાં સારા વરસાદને કારણે 206 જળાશયોમાં 95 ટકાથી વધુ જળસંગ્રહ

દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 30 જળાશયોમાં 100 ટકા ભરાયા, સૌરાષ્ટ્રના 141 જળાશયો 94.40 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 99 ટકા જળસંગ્રહ ગાંધીનગરઃ ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના 206 જળાશયોમાં 95 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,30,213  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 99 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો […]

ગુજરાત: રાજ્યના 206 જળાશયોમાં 32 ટકાથી વધુ જળસંગ્રહ

અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,69,240 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૦.૬૬ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 2૦૬ જળાશયોમાં 1,81,947 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 32.48 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code