ગુજરાતમાં ભારે વરસાદને લીધે પાણી ભરાતા 22 સ્ટેટ હાઈવે બંધ, ST અને ટ્રેન વ્યવહાર પ્રભાવિત
એસટી બસના 64 રૂટ અને 583 ટ્રિપ રદ, પંચાયતના 549 રસ્તાઓ સહિત 608 રોડ બંધ કરાયા, અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહારને પણ અસર અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા શ્રાવણોત્સવ મનાવી રહ્યા છે. ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ ત્રણ ટ્રેનને […]