રાજકોટ મ્યુનિને 25 ઈલેક્ટ્રીક અને 10 સીએનજી બસ ફાળવાતા થોડા દિવસમાં સંચાલનમાં મુકાશે
                    રાજકોટઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનને સરકાર દ્વારા 25 ઈલેક્ટ્રિક બસ તેમજ 10 સીએનજી બસ ફાળવવામાં આવી છે. નવી ફાળવાયેલી બસોને આરટીઓમાં પાસિંગ તેમજ ઈલે, બસો માટે ચાર્જિંગની વ્યવસ્થા ઊભી કરાયા બાદ આગામી દિવસોમાં વિવિધ રૂટ્સ પર બસો દોડાવવામાં આવશે. તેમજ હાલ ડીઝલ સંચાલિત જે જુની બસો છે.અને કિલોમીટર પુરા થઈ ગયા છે. એવી બસોને રદ કરવામાં […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

