અમદાવાદમાં આજે આઈપીએલની મેચ,મોદી સ્ટેડિયમમાં 2500 પોલીસ જવાનોનો બંદોબસ્ત
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે બપોરે 3.30 કલાકે ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ યોજાશે. જેથી મેચના બંદોબસ્ત માટે આજે સવારથીજ ડીઆઈજીથી માંડીને કોન્સ્ટેબલ સુધીના 2500 પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આઈપીએલના બંદોબસ્તમાં 2 ડીઆઈજી, 9 ડીસીપી, 18 એસીપી, 40 પીઆઈ, 82 પીએસઆઈ, 1862 પોલીસ કર્મચારી તેમજ 500 હોમગાર્ડના જવાન […]