ગુજરાત વિધાનસભાની ચૂંટણી: લોકસભાની 26 બેઠકો માટે કોંગ્રેસે નિમ્યા ઓબ્ઝર્વેર
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે આ વખતે ફરી સત્તા હાંસલ કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા તાત્કાલીક અસરથી ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ઓબ્ઝર્વરની નિમણુંક કરી […]