નેવી માટે 26 રાફેલ-એમ જેટ ખરીદવા પર ટૂંક સમયમાં સમજૂતી થશેઃ નેવી ચીફ
નવી દિલ્હીઃ ભારત ટૂંક સમયમાં નૌકાદળ માટે 26 વિશેષ રીતે તૈયાર કરાયેલા રાફેલ જેટ અને ત્રણ વધારાની સ્કોર્પિન સબમરીનની પ્રસ્તાવિત ખરીદી માટેના કરારને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહ્યું છે. તેમ નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ જણાવ્યું હતું. નૌકાદળ દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા એડમિરલ ત્રિપાઠીએ એમ પણ કહ્યું હતું કે બે SSN (પરમાણુ […]