રાજકોટમાં ખાનગી શાળાઓ છોડીને 2849 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
સ્માર્ટ સરકારી શાળાઓથી વિદ્યાર્થીઓ આકર્ષાયા, સરકારી સ્કૂલોમાં પણ હવે મેથ્સ-સાયન્સ લેબ અને સ્પોર્ટસ સહિતની સુવિધા ખાનગી સ્કૂલોની ફી પણ હવે વાલીઓને પરવડતી નથી રાજકોટઃ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેની સુવિધા વધારાતા તેમજ શિક્ષણમાં પણ સુધારો થતાં હવે વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 2849 વિદ્યાર્થીઓ એવા છે કે […]