જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 130 જાતના રીંગણ અને 29 જાતના ટમેટાનું સંશોધન કર્યુ
જૂનાગઢ, 22 જાન્યુઆરી 2026: જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અવનવા સંશોધનો થતા હોય છે. ત્યારે કૃષિ યુનિવર્સિટીના શાકભાજી વિભાગ દ્વારા વર્ષ 2004 થી લઈને અત્યાર સુધીમાં કુલ 130 જાતના રીંગણ, 59 જાતના ટમેટા અને 29 જાતની વાલોળનું સફળ સંશોધન પૂર્ણ કર્યું છે. સંશોધિત થયેલા રીંગણ, ટામેટા અને વાલોળ પૈકીના કેટલાક બિયારણ રૂપે બજારમાં ઉપલબ્ધ છે. શાકભાજીના […]


