ગુજરાતમાં વરસાદને લીધે 2967 કિમી રસ્તાઓ તૂટી ગયા, રોડ પર 14000થી વધુ ખાડાં પડ્યા
ઉઘાડ નિકળતા રોડ-રસ્તાના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી, માઇનોર પેચ વર્કના 51% મેજર વર્કની 40% ટકા કામગીરી પૂર્ણ, રોડ પર પડેલા 7000થી વધુ ખાડા પૂરી દેવાયા ગાંધીનગરઃ ગુજરાતમાં આ વખતે સારો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ચૂંક્યા છે. જેમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં રોડ-રસ્તાઓ તૂટી ગયાની ફરિયાદો મળી છે. […]