ડૉ. મનસુખ માંડવિયાએ બીજી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો પ્રારંભ કરાવ્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ સંકુલમાં કે.ડી.જાધવ ઇન્ડોર હોલમાં બીજી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ને ખુલ્લી મૂકવાની જાહેરાત કરી હતી. આઠ દિવસ સુધી ચાલનારી આ ચેમ્પિયનશીપમાં 1300થી વધુ પેરા એથ્લિટ્સ છ સ્પોર્ટસ કેટેગરીમાં ભાગ લેશે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ને […]